તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહુવા નગરપાલીકા દ્વારા સરકારી-ખાનગી હોસ્પિટલ, સ્કુલ, કોલેજ, ટ્યુશન કલાસીસ, કોમર્સિયલ બિલ્ડીંગ,રેસ્ટોરન્ટ, હોટલ, સીનેમાના આસામીઓ-માલીકોએ ફાયર સેફ્ટી એન.ઓ.સી.નો ઓબ્જેકશન સર્ટીફીકેટ દિવસ-5માં રીઝીયોનલ ફાયર ઓફીસર રાજકોટ પાસેથી મેળવી લેવું. આમ કરવામાં કસુર કરશો તો આસામીઓની રહેશે.રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે આ જાહેરાત મુજબ રાજ્યમાં દરેક હાઈરાઈઝ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી (fire safety) એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.