તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:મહુવામાં એટીવીટી સેન્ટરમાં કોરોનાના ટેસ્ટને લીધે મુશ્કેલી

મહુવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવાના સેક્રેટીએટ બિલ્ડીંગ પાસે આવેલ કોરોના જન સેવા કેન્દ્રમાં લોકોની ભીડ ઉભી કરવામાં આવી રહી હોય આમ જનતાને ભારે મુશ્કેલી ઉભી થઇ રહી છે. મહુવાના સેક્રેટીએટ બિલ્ડીંગમાં આવેલ એ.ટી.વી.ટી. સેન્ટરમાં કોઇ પણ સરકારી કામ માટે આવતા લોકોને ફરજીયાત પણે ગાંધીબાગ કોરોના જન સેવા કેન્દ્રમાં કોરોના ટેસ્ટ કરાવવા મોકલવામાં આવે છે. આથી આ કેન્દ્ર ઉપર ભીડ રહે છે અને માત્ર રૂ.300નો સ્ટેમ્પપેપર એફીડેવીટ માટે કઢાવવા બપોર પડે છે. સ્વૈચ્છીક ટેસ્ટ કેન્દ્ર્નો ફરજીયાત ઉપયોગ કરવાનો ઉચ્ચ અધિકારીઓનો મૌખીક આદેશ હોવાનું કહેવાય રહ્યું છે. આવો કોઇ પરિપત્ર થયો છે કે નહીં તેનો કોઇ જવાબ મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો