કાર્યક્રમ:મહુવા મામલતદાર કચેરીમાં વૃક્ષારોપણ

મહુવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

5 જુલાઇએ CSC દિવસ નિમિત્તે મહુવા તાલુકામા વુક્ષારોપણ કાર્યક્રમ મહુવા મામલતદાર ભારતીબેન રાણા તથા નાયબ મામલતદાર રમીલાબેન પટેલ ના હસ્તકે કરવામાં આવ્યું હતુ. તેમાં ચેમ્પિયન વીએલઈ મિત્તલસિંહ ગરાસિયા અને મહુવાના વિએલઈ હેમંતકુમાર પટેલ, મિનાબેન શૈલેશભાઇ પટેલ, નરેન્દ્રભાઇ પટેલ, કિરણ પટેલ, વિનેશકુમાર મહેતા, ભાવેશભાઇ માહ્યાવંશી અને ભરતભાઈ પટેલ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મામલતદાર કચેરીમાં અલગ અલગ વૃક્ષો રોપી આ વૃક્ષોના જતનની પણ જવાબદારી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...