તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:ઓંડચ દૂધ મંડળીના હોદ્દેદારોની બિનહરિફ વરણી કરવામાં આવી

મહુવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુવા તાલુકાના ઓંડચ ગામે આવેલ દૂધ મંડળીના કમિટી સભ્યોની વરણી માટે રવિવારના રોજ ઓંડચ ગામે દૂધ મંડળીના મકાનમાં મિટિંગ યોજાઈ હતી જેમાં દૂધ મંડળીના પ્રમુખ તરીકે હિતેશભાઈ નાયકની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ઓંડચ ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યોની વરણી માટેની બેઠક ગામના ઉકાભાઈ રાઠોડની અધ્યક્ષતામાં મંડળીના મકાનમા યોજાઈ હતી.જેમાં એજન્ડા મુજબના કામો બાદ મંડળીના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.જેમાં મંડળીના પ્રમુખ તરીકે ઓંડચ ગામના અગ્રણી અને મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયકની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.જ્યારે ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ.બી.પટેલ અને મા.મંત્રી તરીકે અતુલભાઈ.બી.નાયક ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો