તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારી:ત્રીજા દિવસે મહુવા તાલુકા માટે 39, જિ. પંચાયત માટે 2 ફોર્મ ગયા

મહુવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિ. પંચાયતની મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવારી

મહુવા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક વિતરણ કરવાના ત્રીજા દિવસે કુલ 41 ઉમેદવારી પત્રક વિતરણ કરવામાં આવ્યા હતા. આમ ત્રણ દિવસમાં કુલ 120 ઉમેદવારીપત્રક વિતરણ કરાયા છે, જ્યારે જિલ્લા પંચાયતમા મહુવા બેઠક પર એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યુ છે.

ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટી રહ્યો છે ત્યારે ઉમેદવારીપત્રક વિતરણ અને ઉમેદવારીપત્રક રજૂ કરવા અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ત્રીજા દિવસે તાલુકા પંચાયત બેઠક માટે 39 ઉમેદવારીપત્રક વિતરણ કરવ્યા હતા.જિલ્લા પંચાયતની બેઠક માટે 02 ઉમેદવારીપત્રક વિતરણ કર્યા હતા, જ્યારે એક અપક્ષ ઉમેદવારે મહુવા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યુ હતુ.આમ ત્રણ દિવસ મળી મહુવા તાલુકા અને જિલ્લા પંચાયત મળી કુલ 120 ઉમેદવારીપત્રક વિતરણ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો