તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાાજકારણ:કાની દૂધ મંડળીના પ્રમુખ તરીકે જીગર નાયક બીજીવાર બિનહરીફ

મહુવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના કાની ગામે આવેલી દૂધ મંડળીના કમિટી સભ્યોની વરણી માટે કાની ગામે દૂધ મંડળીના મકાનમાં મિટિંગ યોજાઈ હતી જેમાં દૂધ મંડળીના પ્રમુખ તરીકે મહુવા તાલુકા ભાજપ માજી પ્રમુખ જીગરભાઈ નાયકની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

મહુવા તાલુકાના કાની ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યોની વરણી માટેની બેઠક મંડળીના મકાનમા યોજાઈ હતી.જેમાં એજન્ડા મુજબના કામો બાદ મંડળીના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે મંડળીના પ્રમુખ તરીકે જીગરભાઈ નાયકની બીજીવાર બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવા વરાયેલ પ્રમુખને ગ્રામજનો તેમજ કમિટી સભ્યોએ અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો