તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:મહુવા પંથકમાં 100 બાળકોને સ્વેટર વિતરણ

મહુવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુવા પંથકમાં અભ્યાસ કરતા ગરીબ જરૂરિયાત મંદ બાળકોને આ કડકડતી ઠંડીમાં રક્ષણ મળે એ માટે સારથી સેવા ફાઉન્ડેશનના પાંચ સભ્ય અંકિતભાઈ બારોટ,આનંદભાઈ જોષી, અનિલભાઈ પટેલ,માહ્યવંશી મનહરભાઈ અને મોહનિશભાઈ ચૌહાણ દ્વારા ભેગા મળી પોતાના ખર્ચે ગરમ સ્વેટર લાવી આ ગરીબ બાળકોને મદદરૂપ બન્યા હતા.ગરીબ જરૂરિયાત મંદ 100 થી વધુ બાળકોને મહુવાના આ દાતાઓ દ્વારા વિનામુલ્યે ગરમ સ્વેટર વિતરણ કર્યા હતા. અને કોઈ જરૂરિયાત મંદને મદદની જરૂર હોય તો સારથી સેવા ફાઉન્ડેશનનો સંપર્ક કરવા જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો