તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:શેત્રુંજી ડેમમાંથી સિંચાઇ માટે ચાર પાણનો નિર્ણય

મહુવા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શેત્રુંજી ડેમમાંથી ખેતીવાડી માટે સિંચાઇનું પાણી આપવા સલાહકાર સમિતિની મિટીંગ મળેલ. મિટીંગમાં જમણાકાંઠાના છેવાડાના ગામો કળસાર, નૈપ અને સથરા સુધી અને ડાબા કાંઠાના છેવાડાના ગામો રતનપર, ભુતેશ્વર અને ભુંભલીને છેલ્લા 25 વર્ષથી પાણી આપવાનું બંધ હતુ તે શરૂ કરાવવા ઠરાવ કરવામાં આવ્યો હતો.ખેડુત એકતા મંચના આગેવાનો ભરતસિંહ વાળા, અશોકસિંહ સરવૈયાએ જોરદાર રજુઆત કરી છેવાડાના ગામોને ચાર પાણ લેવાની ખાત્રી લીધા પછી મામલો થાળે પડતા ખેડુતોમાં ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો