તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મહુવા સગીરાને ધમકી મળતા આપઘાતની કોશીષ

મહુવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવાના એક વ્યક્તિએ સગીરાને ફાયરીંગ કરી ભગાડી જવાની ધમકી આપતા સગીરાએ ઝેરી દવા પી જતા ત્રણ દિવસ બાદ ભાનમાં આવતા મહુવા પોલીસને ફરીયાદ લખાવી છે કે, 6 માસ પૂર્વે મહુવાના રાજીવરાજ ઉર્ફે ભોલો બખાડી સાથે મિત્રતા હતી. વ્હોટસએપ તથા ફોનમાં વાતચીત થતી હતી.

પરંતુ ખબર પડી કે આ શખ્સ કામઘંઘા વગરનો અને ગુંડાગીરી કરી રહ્યો છે. આથી વાતચીત બંધ કરી દેતા પોતાનો પીછો કરી તેણીના પિતાને ધમકી પણ આપતો આથી પોલીસ ફરીયાદ કરેલ અને આ શખ્સનો ત્રાસ બંધ થયેલ હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો