તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વાંસકુઈ ગામે રહેતી યુવતીએ ઝેર ગટગટાવ્યું

મહુવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના વાંસકુઈ ગામે મેવાસીયા ફળિયામાં રહેતા 20 વર્ષીય દિવ્યાબેન રાજુભાઈ પટેલને ગત તા-13/12/2020ના રોજ પોતાની માતાને ઘરકામમાં મદદ કરવા માટે બા એ જણાવતા યુવતીને ખોટુ લાગી જતા ખેતરમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી હતી,

જે અંગે પરિવારજનોને જાણ થતા ત્વરિત યુવતીને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તા-28/12/2020ના રોજ દિવ્યાબેનનું કમકમાટી ભર્યુ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો