તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહુવરિયા પાસેથી 69,600નો દારૂ ભરેલ કાર ઝડપાઈ

મહુવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના મહુવરિયા ગામની સીમમાંથી પસાર થતી એક કાર (MH-43-A-3682)ને પોલીસના ઓપરેશન ગ્રૂપના સભ્યોએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ભાગી રહેલા ચાલકે ખાડામાં ઉતારી દેતા ફરાર થઈ ગયો હતો.

પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી અને દેશી દારૂ ટેગો પંચની કુલ બોટલ નંગ - 1392 કિંમત રૂ.69,600 અને કાર કિંમત રૂ.1 લાખ મળી કુલ્લે 1,69,600 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી ફરાર કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો