તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહુવાના 3 શખ્સોને તડીપાર કરાયા

મહુવા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારના માથાભારે ઈસમો વિરુદ્ધમાં તડીપાર દરખાસ્ત તૈયાર કરી નાયબ કલેકટર મહુવાની કોર્ટમાં દરખાસ્તો મોકલી આપતા તડીપાર અંગેના કેસો ચાલી જતા ફેજલ ઉસ્માન મિયા ઉર્ફે રાટુ મિયા સૈયદ (રહે. નુતનનગર મહુવા), અંકુરભાઇ નટવરલાલ ઉર્ફે નટુભાઈ રાણા (રહે. મીરા પાર્ક મહુવા) અને શૈલેષભાઈ છગનભાઈ જોળીયાની (રહે નૈપ) અટકાયત કરી 1 વર્ષ માટે ભાવનગર તેમજ ભાવનગરની આજુબાજુ ના ૭ જીલ્લાઓ માંથી તડીપાર કરવા કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો