તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ત્રણ વર્ષથી નાસતો ફરતો બાઈક ચોર ઝડપાયો

કોસંબા22 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોસંબા પોલીસ સ્ટેશન હદમાંથી એપ્રિલ 2018માં જૂના કોસંબા ગામમાં બાઇક ચોરી કરનાર અને 3 વર્ષથી નાસતો આરોપીને એસઓજી દ્વારા બાતમીને આધારે ઝડપી પાડ્યો છે. જૂના કોસંબા બુધાવાડીમાં રહેતા ઈમ્તિયાઝ મલેકની 20 એપ્રિલ 2018ના રોજ બાઇક નં (GJ-19AN-970)ની ચોરી થઇ હતી. ચોરી થયેલી બાઇકનો ગુનો વાલિયા જિ.ભરૂચની પોલીસ દ્વારા ઉકેલાયો હતો.

વિસ્તારમાં ચોરી થયેલી બાઇકને વાલિયાની મહિલાને ત્યાં ચોર ઈસમો છુપાવીને રાખતા હતાં ત્યાંથી વાલિયા પોલીસે કોસંબાની ઈમ્તિયાઝની બાઇક કબજે લીધી હતી, જેમાં મસકુટ ગામ તા. દેડિયાપાડા નર્મદાના રહેવાસી એવા સંદીપભાઈ વસાવાનું નામ ખુલ્યુ હતું. સંદીપ નાસતો ફરતો હતો. એસઓજીના કિરણસિંહ લક્ષમણસિંહ તેમજ આશીષ ખાનને બાતમી મળી હતી કે સંદીપ કીમ ચાર રસ્તા વિસ્તારમાં પિકઅપ બસ સ્ટેન્ડ પાસે ઊભો છે. જેથી એસઓજીએ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો