તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગોવંશની હત્યાનો આરોપી કોસંબાથી ઝડપાયો

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

કોસંબા પોલીસ સ્ટેશનની અંદર 2019માં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ અહમદ ઉર્ફે સુલ્લુ ડુંગરીવાલા સુલેમાન મમુન (રહે. કોસાડી, તા. માંગરોળ) ગૌવંશ હત્યામાં સામેલ હોય. અને છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય. સુરત જિલ્લા ક્રાઈમ બ્રાંચના હેકો. દિપેશભાઈ તથા વિક્રમભાઈને તે કોસંબા નેહા નં 48 બ્રીજ નીચે બસસ્ટોપ પાસે હાજર હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમીને આધારે અહમદ ઉર્ફે સુલ્લુને ઝડપી પાડી કોસંબા પોલીસને સુપ્રત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો