તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરકાયદેસર:વડોદરા મુંબઈ હાઈવે પર માટી નાંખતી 5 ટ્રક પોલીસે કબજે લીધી

કોસંબા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંગરોળ તાલુકાના તરસાડીમાંથી હાલ વડોદરા, મુંબઈ એક્સપેસ હાઈવે પસાર થઈ રહ્યો હોય. જે માટે બનાવવાનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તરસાડી નગર ભરવાડ વાસ પાંચ ફેક્ટરી પાસે એક્સપ્રેસ હાઈવેમાં માટી ભરવાનું કામ ચાલી રહ્યું હોય. આજરોજ બપોરે માંગરોળ મામલતદારની ટીમ બાતમી આધારે માટી પુરાણની જગ્યાએ આવી હતી. અને ત્યાંથી માટી લઈને આવેલા પાંચ હાઈવાને કબજે લઈ તેને માંગરોળ મામલતદાર કચેરીએ લઈ ગઈ હતી. આ માટી કાયદેસર છે કે ગેરકાયદે તે ચકાસવા માટે માટી કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર અને ટ્રક માલિકોનો જરૂરી દસ્તાવેજ સાથે માંગરોળ મામલતદાર કચેરી ખાતે બોલાવ્યા છે. વધુ તપાસ કર્યા બાદ ટ્રક માલિકો સામે અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો