તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:તરસાડીમાં દત્ત જન્મજયંતીની ઉજવણી

કોસંબા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજરોજ દત્તજયતી નિમિતે તરસાડી દત્ત જ્યતીનની ઉજવણી કરવા આવી હતી જેમાં સંગીતમય 52 દત્ત બાવનીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આજરોજ દત્ત ભગવાનની જન્મજયંતીનો શુભ પ્રસંગ હોય તરસાડીના આંબાવાડીમાં ભરતસિંહ બારડ પરિવાર દ્વારા દત્ત જન્મની ઉજવણીનું આયોજન કોરોનાના નિયમ મુજબ કરવામાં આવ્યુ હતુ, જેમાં પરિયા ગામના દત્ત ભજન મંડળ દ્વારા 52 વખત દત્ત બાવનીનું સંગીતમય પઠન કરી લોકોને અભિભૂત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો