બ્લડ બેન્ક:રોટરી ક્લબ ખરચ કોસંબા દ્વારા રક્તદાન

કોસંબાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલના કોરોના કાળમાં બ્લડ બેંકોમાં લોહીની ભારે અછત ધ્યાનમાં લઇ રોટરી ક્લબ ખરચ કોસંબા મહિલા શાખા ઇનર વ્હીલ યુવાઓની પાંખ રોટરેક્ટ ક્લબ અને રેડ ક્રોસ બ્લડ બેન્ક સહયોગ થી કોસંબા મોટા મંદિર હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. રક્તદાન શિબિરમાં 51 યુનિટ એકત્ર કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...