તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પારડી ગામ પાસે નહેરમાંથી યુવકની લાશ મળી

કીમ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના પારડી ગામની નહેર પાસે એક અજાણ્યા 30 થી 40 વર્ષીય પુરુષની નહેરના પાણીમાં ડૂબી જતા લાશ મળી આવી હતી. પોલીસે યુવકની તપાસ આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના પારડી ગામની સીમમાં કિસટરીબ્યુટર નહેરના TWC ના દિવા પાસે એક અજાણ્યા 35 થી 40 વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. નહેરના પાણીમાં ન્હાવા પડતા અગમ્યકારણસર ડૂબી જતાં મોત નીપજ્યું હતું તેમ જાણવા મળે છે. પોલીસે ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલ લાશની પી.એમ સહિત વાલીવારસોની શોધખોળ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો