તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:કીમમાં વતન જવાની જીદ પર ચઢેલા પરપ્રાંતીયો સાથે પોલીસે બેઠક યોજી

કીમ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન વચ્ચે જિલ્લામાં પરપ્રાંતીય કામદારો વતન જવાની જીદ વચ્ચે કીમમાં મંગળવારના રોજ મોટી સંખ્યામાં પરપ્રાંતીય કામદારો બહાર નીકળી જતા જિલ્લા પોલિસનો કાફલો કીમમાં ઉતરી પડ્યો હતો.ત્યારે બુધવારના રોજ કીમ પોલીસે પરપ્રાંતીય આગેવાનોને મળી બેઠકમાં ચર્ચા કરી પોલીસ તેઓની પડખે છે.સાથે સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે વિશે પણ કડક સૂચન કર્યું હતું.કીમ પી.એસ.આઈ એચ.એન.આજરાએ તમામ પરિસ્થિતિમાં સહકાર આપવા સાથે વતન જવા અંગે રલવેતંત્ર તરફથી કે સરકાર તરફથી આવતી ગાઈડ લાઇન પ્રમાણે કામ કરવા વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો