તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટકારમા પાસે અકસ્માતમાં એકનું મોત

કીમ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના ટકારમા પાટિયા નજીકથી અંકલેશ્વર તરફથી ઓલપાડ તરફ બાઇક ઉપર જઇ રહેલા બાઇક સવાર આગળના વાહને એકાએક બ્રેક મારતા બાઇક સવારો રોડ સાઈડે પટકાયા હતા.

આ સમયે સામેથી આવી રહેલા અજાણ્યા આઇસર ટેમ્પો ઉપરોક્ત બાઈકસવાર ઉપર ફરી વળતા બાઇક પાછળ બઠેલ નજિમભાઈ કાળુભાઇ રાઠોડ ઉપરથી ટેમ્પોનું આગળનું ટાયર ફરી વળતા શરીરના ભાગે ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો