તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બમ્પ પર ટેમ્પો ઉછળતાં પટકાયેલા યુવકનું મોત

કીમ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામના જેન્તીભાઇ જમુભાઇ રોઠોડ પોતાનો ટેમ્પો નં (GJ-26 T- 6077) લઇ પસાર થઇ રહ્યા હતા. ત્યારે બમ્પ અચાનક કુદાવી દીધો હતો. જેથી સદર ટેમ્પાની પાછળના ભાગે આવેલ ફાળકા પાસે મુકેશ ઉર્ફે સંજય બાલુભાઈ રાઠોડનાઓ ઉભા હોય અચાનક બમ્પર પરથી ટેમ્પો કુદાવતા રોડ પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.સદર અકસ્માત થતા મુકેશ ઉર્ફે સંજય રાઠોડને હોસ્પિટલમાં ખસેડાયો હતો.જેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળે છે. ઘટના અંગે કીમ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો