તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:ટકારમાં એટીએમ ચોરી : નજીકના મોબાઈલ ટાવરોના ડમ્પ લેવાયા

કીમએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડના ટકારમાં ગામે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના એટીએમ તોડી તેમાંથી 7.44 લાખની ચોરીની ઘટનામાં પોલીસને બીજા દિવસે પણ ચોરી અંગે કોઈ કડી મડી શકી નથી. શુક્રવારે.પોલીસે વિવિધ મોબાઈલ કંપનીના ટાવર ડમ્પ લઈ તપાસ હાથ ધરી છે. રાત્રીના થયેલ ચોરીના પરફેક્ટ સમય અને તેની આસપાસના સમયમાં કેટલા કોલ થયા હતા, જે માટે ટાવર ડમ્પ પોલીસે લીધા હોવાનું જાણવા મળે છે.સીસીટીવી તેમજ ટાવર લોકેશનને આધારે પગેરૂ શોધવાની કવાયત હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...