તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:હાઈવે ઉપર સુરતથી મુંબઈ તરફ જતી કાર સળગી, ચાલકનો બચાવ કરી લેવાયો

ખારેલ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહારાષ્ટ્ર પાસિંગની ટેક્ષી પાસીંગ ઈનોવા કાર સુરતથી મુંબઈ તરફ જતી હતી ત્યારે ગુરૂવારે સવારે 8.30 કલાકે કારચાલકે કાર ઉપરનો કાબુ ગુમાવતા પ્રથમ ડિવાઈડરમાં અથડાઈ હતી અને ત્યારબાદ આગળ ચાલતા ટેન્કરમાં પાછળના ભાગે અથડાતા કારનો આગળનો ભાગ સળગી ઉઠ્યો હતો. કારમાં ચાલક મુંબઇના રમેશભાઇ મરાઠે એકલા જ હોય જેમ-તેમ કરીને બહાર નીકળી ગયા હતા. આ ઈજાગ્રસ્ત કારચાલકને આઈઆરબીની એમ્બ્યુલન્સમાં બોર્ડિંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. પીએચસીના ડો. નયનભાઈના જણાવ્યા મુજબ કાર ચાલક બહાર નીકળવાનો પ્રયાસ કરતા સીટ બેલ્ટથી સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો