તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:એક જ સોસાયટી માંથી એકસાથે 3 બાઇકની ચોરી

નવાગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાનાં વેલંજા ગામની સુખ સ્વપ્ન સોસાયટીમાંથી ઘર આંગણે મુકેલી ત્રણ બાઇક એક જ રાતમાં ચોરી થઇ જતાં ફફડાટ ફેલાયો છે, જેમાં વિનોદભાઇ ધીરૂભાઇ ગેડીયાની માલિકીની (GJ- 05 AY-2290) કિં. 35,000, નિકુંજભાઇ ધીરૂભાઇ રાદડીયાની મોટરસાઈકલ (GJ- 05 SR- 7554) કિંમત 35,000 તથા 3 પંકજભાઇ રવજીભાઇ બોધાણીની (GJ- 05 SD- 6128) કિંમત 25000ની મો સા. ચોરાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...