તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઉશ્કેર પાસેની નહેરમાં યુવક ડૂબી ગયો

માંડવી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવીના ઉશ્કેરની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની નહેરમાં કાલુરામ રામુરામ પવાર (30) (રહે. ઉશ્કેર રામકુંડ, મૂળ રહે. બિકાનેર, રાજસ્થાન) પગ લપસી જવાથી કે કોઈ અન્ય કારણથી નહેરમાં પડી ગયો હતો. નહેર પાણીથી છલોછલ હોવાથી તેમાં ડૂબી તેનું મૃત્યુ થયું હતું. પોલીસને જાણ થતાં માંડવી પોલીસ દ્વારા તેનો મૃતદેહ શોધી આગળની તપાસ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...