નિર્માણ:માંડવી રામજી મંદિરથી અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે માટી જળ મોકલાશે

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે ભારત ભરના પવિત્ર યાત્રાધામોમાંથી માટી તથા નદીઓના પવિત્ર જળને એકત્રિત કરી અયોધ્યા ખાતે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે માંડવી ખાતે તાપી કિનારે આવેલા રામજી મંદિરથી માટી તથા જળ એકત્રિત કરી વીએચપીના કાર્યકર્તાઓને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામજી મંદિરના પૂજારીએ સૌને આવકાર્યા હતાં. જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપપ્રમુખ રીતેશ શાહ તથા માંડવી વીએચપી તથા બજરંગદળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...