તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:માંડવીના મેદાન પર મોકડ્રિલ

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી પાલિકા દ્વારા નગરપાલિકાનાં મેદાન પર મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં નગરજનોને આપતકાલ સ્થિતિમાં સાવચેતીના પગલાંઓ તેમજ ફાયર વિભાગ દ્વારા કરાતી કામગીરીનો ડેમો બતાવાયો હતો. કાર્યક્રમાં મોટા પ્રમાણમાં નગરજનો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસર ડામોરની અધ્યક્ષતામાં ફાયર વિભાગની ટીમ દ્વારા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો