તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:સુરત જિલ્લા શિક્ષણ સંઘમાં હોદ્દો મેળવતા માંડવી હાઈસ્કૂલના બે શિક્ષકોનું સન્માન

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવીમાં આવેલી માંડવી હાઈસ્કૂલના બે શિક્ષકોએ સુરત જિલ્લા શિક્ષણ સંઘમાં હોદ્દો મેળવતા શાળાનાં આચાર્ય, શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ દ્વારા બંને શિક્ષકોનું સન્માન કરાયું હતુ, જેમાં સુરત શહેર - જિલ્લા ઉચ્ચતર માધ્યમિક વિભાગ શિક્ષણ સંઘમાં સહમંત્રી થવા બદલ શૈલેષભાઇ પટેલ અને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનાં ચિત્ર શિક્ષક સંઘના પ્રમુખ બનવા બદલ ધર્મેશભાઈ શિરોહિયાનું શાળાના તમામ સ્ટાફ દ્વારા સન્માન કરાયું હતું. બંને શિક્ષકો દ્વારા પોતાની પ્રતિભાથી મેળવેલ સિધ્ધિઓની સૌએ સરાહના કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો