તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:માંડવીમાં ભાવ વધારા સામે ક્રોંગ્રેસ મહિલા મોરચાનો વિરોધ

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ પર થતાં અસહ્ય ભાવ વધારાનો વિરોધ કરી માંડવી પ્રાંત અધિકારીના માધ્યમથી ભારત સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે મુજબ ભારત સરકાર દ્વારા જે નિર્ણયો લેવાયા છે. તેની વિપરીત અસરો પડવાથી આર્થિક સંકળામણ અનુભવતા ગરીબ નાગરિકોની હાલત કફોડી તથા સામાન્ય નાગરિકોની આર્થિક સ્થિતિ ખુબજ નાજુક થઈ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો