તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:માંડવી ઝંખવાવ રોડ પર ટ્રક અડફેટે બાઇકસવારનું મોત

માંડવી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડવી ઝંખવાવ મુખ્ય માર્ગ પર આવેલા રૂપણ ગામની સીમમાંથી સ્પ્લેન્ડર બાઈક (ન. GJ-22L- 1668) પર પસાર થતા માયકલભાઈ રામજીભાઇ વસાવા (38)ને એક ટ્રક (MH-12FZ-4267) ના ચાલક દ્વારા પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી બાઈક ચાલકને અડફેટે લેતા તેને બંને હાથે, ડાબા પગમાં તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળ પર જ બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું. આ વાતની જાણ માંડવી પોલીસને કરતા માંડવી પોલીસ દ્વારા બાઈક ચાલકના મૃતદેહનું પી.એમ. માટે માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લાવી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો