કોરોના કહેર:કોવિડ 19 મહામારી સામે લડવા મઢીમાં વૈષ્ણ સમાજનું સેનેટાઈઝર વિતરણ કરવામાં આવ્યુ

કડોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના મઢી ખાતે શ્રી મઢી વૈષ્ણવ વણિક સમાજ દ્વારા કોવિડ 19 મહામારી સામે લડવા સર્વે વૈષ્ણવોના ઘરેઘરે મઢી સુગર ફેક્ટરી દ્વારા નિર્મિત હેન્ડ સેનેટાઇઝર નું વિતરણ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના પ્રમુખ અંજેશભાઇ પરીખે જહેમત ઉઠવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...