તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણની ફરિયાદ:મોટીફળોદનો યુવક સગીરાનું અપહરણ કરી ગયો

કડોદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

બારડોલી તાલુકાના મોટીફળોદ ગામે રહેતું આદિવાસી પરિવારની 16 વર્ષીય સગીરાને ગામનો વિજયભાઈ પુનિયાભાઈ રાઠોડ 30મી જાન્યુઆરી 2021ના રોજ વાલીપણામાંથી ભગાડી ગયો હતો. સગીરાની આજુબાજુ તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે સગીરાના પરિવારે યુવક વિરુદ્ધ અપરણની ફરિયાદ આપી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોટી ફળોદ ગામે રહેતો યુવક 30મીના રોજ મોરી ગામે લગ્ન પ્રસંગમાં જવાનું હોય જેથી તે મોરી ગયો હતો. આ દરમિયાન સગીરાને પણ લગ્નમાં લઈ જઈ ત્યાંથી ભગાડી ગયો હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો