કૃષ્ણ જન્મોત્સવ:બારડોલી તાલુકાના મઢી ગામમાં પરિવાર સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

કડોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના મઢી ગામે આવેલ આર બી એપાર્ટમેન્ટમાં કૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પરિવારના સભ્યો સાથે રહી ભક્તિભાવથી ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...