તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચલથાણ-બારડોલી વચ્ચે ટ્રેનની અડફેટે યુવકનું મોત

બારડોલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાલથાણથી બારડોલી વચ્ચે રેલ્વે ટ્રેક પર તાપ્તી ગંગા એક્સપ્રેક્ષ ટ્રેન અડફેટે અજાણ્યો યુવક આવી જતાં શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત નીપજયું છે. રેલ્વે પોલીસના જણાવ્યા મુજબ અંદાજિત 35 વર્ષીય અજાણ્યા યુવકને ચલથાણથી બારડોલી વચ્ચેના રેલ્વે ટ્રેક પર તાપ્તી ગંગા એક્સપ્રેક્ષ ટ્રેનની ટક્કર લાગી હતી.

મૃતકે શરીરે વાદળી કલરનું આખી બાયનું શર્ટ તથા કથ્થાઇ કલરનો પેન્ટ પહેર્યો છે. જમણા હાથની કલાઈમાં જયશ્રી રામ તથા ત્રિશૂલનું છૂંદણું લોટરાવેલ છે રેલ્વે પોલીસે અમોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો