મહાયજ્ઞ:ગાયત્રી મંદિર પાટોત્સવ નિમિત્તે કોરોના રોગ નિવારણ અંગે યજ્ઞ થશે

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાયત્રી જયંતિ, ગંગા દશહરા, પૂ. ગુરુદેવનો નિર્વાણ દિવસ તથા ગાયત્રી મંદિરનો 19મો પાટોત્સવ સાથે સંયુક્ત કાર્યક્રમ બારડોલીના જે.પી. નગર ગાયત્રી પ્રજ્ઞા મંદિર ખાતે 31મી મેના રોજ યોજાશે. સામૂહિક ભેગા થવા પર પ્રતિબંધ હોય ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞનુ આયોજન કરાયું છે. કોરોના રોગ નિવારણ અંગે મહાયજ્ઞ કરવામાં આવશે. કોઈ વ્યક્તિએ મંદિરમાં આવવાનું નથી એમ મંદિર પ્રશાસન તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...