તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધીરજની કસોટી:ધીરજ ખૂટતાં વતનની વાટે નીકળેલાં શ્રમજીવીઓ, કામ ધંધા બંધ થઇ જતા શ્રમજીવીઓ પોતાનો રસ્તો કરી રહ્યાં છે

બારડોલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કામ ધંધા બંધ થઇ ગયા છે તો બીજી તરફ વતન જવા શ્રમજીવીઓ પોતાનો રસ્તો કરી રહ્યાં છે

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સમગ્ર દુનિયા લડી રી છે. આ બિમારીથી બચવા ભારત સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉનમાં અનેક કામધંધા બંધ થતાં શ્રમિકો અને કારીગરો અટવાઇ પડ્યા છે. સુરત અને આસપાસના વિસ્તારમાં ઓદ્યોગિક એકમો છે. અહીં પરપ્રાંતિયો મોટીસંખ્યામાં કામ કરે છે. હાલમાં કામધંધા બંધ થતાં આ લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. આ સાથે લાંબા સમય ચાલેલા લોકડાઉનના કારણે તેમની ધીરજ અને રૂપિયા બંને ખૂટી જતાં વતન જવા અધીરા બન્યા છે. સરકારે હાલમાં ટ્રેન શરૂ કરી છે પણ કેટલાંક પાસે પૂરતા રૂપિયા નથી તો કેટલાંકે ટિકિટ બુક કરાવવા રૂપિયા આપ્યા તો વચેટિયા રૂપિયા લઇ ગાયબ થયા છે. અંતે તેમણે પગપાળા જ પોતાના વતન જવાની વાટ પકડી છે ત્યારે અહીં આવા કેટાલાંક શ્રમજીવીઓની આપવીતી જણાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો