તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ વેટલેન્ડ દિવસ:આદ્રભૂમિ (વેટલેન્ડ) કુદરતી પાણીના સ્ત્રોત

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
માંડવીનું તળાવ - Divya Bhaskar
માંડવીનું તળાવ

તળાવ, આદ્રભૂમિ વગેરે જેવા કુદરતી પાણીના સ્ત્રોત પ્રદૂષણોને તોડી અને પાણીને સ્વચ્છ બનાવે છે. જો પૃથ્વીનું ભાવિ નક્કી કરવું હોય તો, કુદરતી સ્ત્રોતોની જાણવણી આવશક્તા છે. કચરાનું વર્ગીકરણ બે રીતે થાય છે. જૈવિક કચરો અને અજૈવિક કચરો. જૈવિક કચરાના વિઘટનમાં પાણીમાં રહેલા શ્વસન કરતા બેક્ટેરિયા જે ઓગળેલ ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તેઓને જૈવિક કચરાના વિઘટન માટે ઓક્સિજનની જરૂર પડે છે. જેથી જળચરોને ઓગળેલો ઓક્સિજન ઓછો પડતાં મૃત્યુ થાય છે.

તેજ રીતે અજૈવિક કચરાનું વિઘટન કરવા પાણીમાંના બેક્ટેરિયાેને ઓક્સિજનની જરુર નથી, તેઓ કચરાનું વિઘટન કરવા પાણીમાં કેમિકલનું ઉત્સર્જનમાં વધારે કરે છે. જે જોખમકારક હોય છે. ” પ્લવકો (સૂક્ષમ જીવ), જીવડાંઓ, પ્રાણી અને પક્ષીઓ તમામનો આધાર વેટલેન્ડ છે. જવાબદાર નાગરિક બની આસપાસના પ્રાકૃતિક સ્ત્રોતોને પ્લાસ્ટિક મુક્ત બનાવવું જરૂરી છે. > ઉપેન્દ્ર રાઉલજી, માંડવી આરએફઓ, દક્ષિણ રેન્જ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો