તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દારૂની હેરાફેરીમાં વોન્ટેડ આરોપી કામરેજથી ઝબ્બે

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લા એલસીબીને બાતમી મળી હતી. સુરત શહેરના ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી મોહમદ સાજીદ ઉર્ફે મંછો અબ્દુલ હમીદ શેખ (રહે, રામપુરા, સુરત શહેર) કે જે કામરેજ તાલુકાનાં નવાગામ ખાતે ઉદ્યોગનગર ઓવરબ્રિજ નજીક સર્વિસરોડ ઉપર ઊભો છે. અને જે ત્યાંથી કડોદરા તરફ જનાર છે. જે હકીકતના આધારે એલસીબી પોલીસે ઘટના સ્થળે પહોંચી મોહમદસાજીદ ઉર્ફે મંછાને દબોચી લીધો હતો. અને તેની પૂછતાછ કરી તેનો કબ્જો સુરત શહેર ડી.સી.બી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો