તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ઉવા પાસે એન્જિનમાં ખામી સર્જાતા ટ્રકમાં આગ લાગી

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બહાર નીકળી આવતા ડ્રાઇવરનો બચાવ

બારડોલી તાલુકાના ઉવા ગામ પાસેથી પસાર થતી ટ્રકના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રકમાં ભીષણ આગ લાગી હતી.

બારડોલી તાલુકાના ઉવા ગામની સીમમાંથી પસાર થતા કાકરાપાર ડાબા કાંઠા નહેર નજીકમાં બારડોલીથી વ્યારા તરફ જતા ને.હા.રોડ નં-૫૩ લવલેશકુમાર શ્રીભગવાનદીન જાતે-વર્મા (૨૧) ( રહે- બબેરૂ ગાંધીનગર (દેવીનગર) તા-બબેરૂ થાના-બબેરૂ જીલ્લા-બાંદા(યુ.પી) પોતાના કબજાની ટ્રક નંબર-HR 55 T 7833 લઇને જતા હતા.

ત્યારે ટ્રકના એન્જીનના ભાગે કોઇ કારણસર શોર્ટ-સર્કીટ થવાના કારણે આક્સ્મીક રીતે આગ લાગતા ટ્રકને કેબીનના ભાગને તથા કેબીનની પાછળના ભાગને સળગી જવાથી નુકસાન થયેલ છે, અને ડ્રાયવર લવલેશકુમાર વર્માનુ ઓરીઝનલ લાયસન્સ,આધાર કાર્ડ,પાનકાર્ડ સળગી આગમાં બળી ગયા હતાં. હકીકત અંગે બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો