તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:અજાણ્યા યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, પોલીસે અમોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

બારડોલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

બારડોલી તાલુકાનાં તેન ગામની સીમમાં ફાટકથી પલસાણા બાજુ જવાના રેલ્વે ટ્રેક પર એક 35 વર્ષીય અજાણ્યા યુવકે ટ્રેનની સામે પડતું મૂકી જીવન ટુકાવ્યું છે. બનાવ અંગે પોલીસના જણાવ્યા મુજબ  મરણ જનાર અજાણ્યા યુવકનું શરીર મધ્યમ બાંધાનું છે, શ્યામ વર્ણનો, વાળકાળા, યંચાઈ આશરે 5 ફૂટ 2 ઇંચ, જેના જમણા હાથ પર અંગ્રેજીમાં છૂંદણાથી બી લખેલું છે અને શરીરે કાળા કલરની ટૂકી બાયની સફેદ આડા પટ્ટાવાળી ટી શર્ટ પહેરેલ છે અને કામરે કાળા કલરનું હાફ જીન્સ પેન્ટ પહેરેલું છે. જે અગમ્ય કારણસર ટ્રેનની આગળ પડતું મૂકી આત્મહત્યા કરતાં બારડોલી પોલીસે અમોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો