તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:બાબેનથી ત્રણ જુગારી ઝડપાયા

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાબેન ગામે સુગર ફેક્ટરીથી અસ્તાન ગામ તરફ જતાં નહેરની બાજુમાં જુગાર રમાતો હોવાની પોલીસને જાણ થતાં છાપો મારતા ગંજીપાના પર પૈસા વડે હાર જીતનો જુગાર રમતા સંજયભાઇ દેવીપૂજક રહે સંજય નગર બાબેન, ભરતભાઇ દેવીપૂજક રહે. સંજય નગર બાબેન, પિનટુભાઈ મનુભાઈ દેવીપૂજક રહે. હનુમાન મંદિર પાછળ બાબેન, ને ઝડપી પાડી અન્ય એક જયંતિભાઈ રમેશભાઈ દેવીપૂજક રહે બાબેનને વોંટેડ જાહેર કરી દાવ પર મુકેલ 980 તથા આંગઝડતીના 1,000 મળી 1980 રૂપિયા કબ્જે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો