તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેડ સિગ્નલ:શહાદામાં લાગેલી આ કતાર રેશનિંગના અનાજ માટે નહીં પણ રેમડેસિવિર ઇન્જેક્શન માટે છે

નવાપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાહત દરે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે તાપી જિલ્લાના લોકો પણ પહોંચ્યા

ગુજરાતની બોર્ડર નજીક આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદામાં કોરોનાના સૌથી વધારે કેસ મળી રહ્યા છે.

ત્યારે કોરોના સામે કારગત રેમડેસિવિર ઇન્જેક્શનની ડિમાન્ડ વધી છે. સાથે દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉંચકી દવાનું કાળાબજાર કરનારા તત્વો પણ સક્રિય થયા છે. જેને નાથવા શહાદાની સેવાભાવી સંસ્થા 777 રૂપિયામાં રેડમીસીવર ઇન્જેક્શન આપી રહી છે. જે લેવા માટે લોકો લાઈન ઉભા હતા. ગુજરાત રાજ્યના ઉચ્છલ, નિઝર, વાંકા ચાર રસ્તા, કુકરમુંડા ગામના દર્દીઓએ પણ શહાદામા રેડમીસીવર ઇન્જેક્શન લેવા માટે આવ્યા હતા. રવિવારે બપોર સુધી 2000 રેડમીસીવર ઇંજેક્શનની વેચાણ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો