તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સરભોણમાં ઘર અને મોબાઈલની દુકાનમાં ચોરી

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બારડોલી તાલુકાના સરભોણ ગામે રહેતા છગનભાઇ મિસ્ત્રીના દીકરાનું અવસાન થતાં, તા.1 નવેમ્બરના રોજ ઘર બંધ કરી ચીખલીના ધામબેર ગામે ગયા હતા. ગુરુવારની રાત્રે તસ્કરો બંધ ઘરનો લોક તોડી ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરમાં કબાટમાં મુકેલ રોકડા 10 હજારની ચોરી કરી ગયા હતા. જ્યારે ગામમાં એક મોબાઇલની દુકાનું તાળું તોડી અંદર ઘૂસી મોબાઇલની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળેલ છે. ચોરી અંગે છગનભાઇ મિસ્ત્રીએ પોલીસમાં ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો