તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બારડોલીમાં ફૂટપાથ પાર્કિંગમાં ફેરવાયું

બારડોલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી સુરત માર્ગપર રાહદારીઓ માટે બનાવવામાં આવેલ ફૂટપાથ પર રવિવારે ખાનગી વાહનો પાર્ક કરાતા રાહદારીઓને ચાલવા માટે મુખ્ય હાઇવે નો ઉપયોગ કરવાની નોબત આવી હતી. રવિ વારે બારડોલી સુરત મુખ્ય માર્ગ પર આવેલ વાડીવાલા પેટ્રોલપંપની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં ભારાતા રવિવારી બજારને લીધે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જેને લીધે ખાનગી વાહન ચાલકોએ ફૂટપાથ પર વાહનો પાર્ક કર્યા અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...