તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંડર બ્રિજ:રેલવે અંડર બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો

બારડોલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

બારડોલી સુગર પાસેના રેલ્વે અંડર બ્રિજ બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો થતાં હતા. જેને લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હતું જે બાબતે દિવ્યભાસ્કરે ફોટા સાથે અહેવાલ છાપી તંત્રનું ધ્યાન દોરતા સોમવારે વહેલી સવારથી રેલ્વે અંડર બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકાતા રેલ્વે ફાટક પર વાહનોની કતાર ઓછી થઈ હતી. અને ભીડ ઓછી થતાં લોકોની સમસ્યાનું સમાધાન થયું હતું. }તસવીર-પાર્થિવ દેસાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો