તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જીત:કોરોનાને માત આપનારાની સંખ્યા 10 હજાર પાસે પહોંચી

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સ્થિર થયું હોય તેમ છેલ્લા ઘણા દિવસથી 50ની અંદર રહ્યું છે. હાલ માસ્કસ જ વેક્સીન છે. લોકોએ દિવાળીમાં પણ ફરજિયાત માસ્ક પહેરવું જરૂરી છે. જિલ્લામાં શુક્રવારના રોજ 46 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં 10681 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે 51 દર્દીઓએ કોરોનાને માત આપી છે. સાજા થયેલા દર્દીની સંખ્યા 9953 પર પહોંચી છે. આજે એક પણ કોરોના ગ્રસ્ત દર્દીનું મોત નીપજ્યું નથી.

શુક્રવારે નવા 46 કેસ

તાલુકો આજે કુલ ચોર્યાસી 09 2036 ઓલપા 06 1338 કામરેજ 10 2125 પલસાણા 08 1496 બારડોલી 10 1753 મહુવા 00 475 માંડવી 01 471 માંગરોળ 02 910 ઉંમરપાડા 00 77 કુલ 46 10681

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો