શણગાર:બારડોલીના જલારામ મંદિરમાં પતંગનો શણગાર કરાયો

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરના જલારામ મંદિરમાં ઉતરાયણ નિમિત્તે મંદિરને પતંગનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ ઉતરાયણની શુભકામના મંદિરના પુજારી જીતુભાઈ દ્વારા ભક્તોને આપવામાં આવી હતી અને ઉતરાયણની સાવચેતી પૂર્વક ઉજવવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...