તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ફાયર ઓફિસરને અપાયેલો વધારાનો ચાર્જ પાછો લેવાયો

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બારડોલી નગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં દવા ખરીદી પ્રકરણમાં આક્ષેપ સાથે ફરિયાદ થઈ હતી. જે ઘટના બાદ સી.ઓ.એ આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેકટરનો ચાર્જ ફાયર અધિકારીને સોંપવામાં આવ્યો હતો. 5 માસ પછી સીઓએ વધારોનો ચાર્જથી ફાયર અધિકારીને મુક્ત કરી, સેનેટરી ઇન્સ્પેક્ટરને સોંપાયો હતો.

બારડોલી પાલિકામાં આરોગ્ય વિભાગમાં દવા ખરીદી બાબતે આક્ષેપ થયાં હતાં. જે મુદ્દે પાલિકામાં વિવાદ થયો હતો. આ ઘટનામાં ચીફ ઓફિસર કોમલ ધીનૈયાએ આરોગ્ય સમિતિના સેનેટરી ઇન્સ્પેકટર રાજેશ ભટ્ટનો ચાર્જ લઈ ને આ વધારાનો ચાર્જ ફાયર અધિકારી પી.બી.ગઢવીને સોંપવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગનો વધારાનો ચાર્જ ફાયર અધિકારીએ 5 માસ સફળ રીતે સંભાળી સફળ કામગીરી કરી હતી. દવા પ્રકરણનું કોકડું ઉકેલાયુ હોવાથી ચીફ ઓફિસરે વધારોનો ચાર્જથી ફાયર અધિકારીને મુક્ત કરીને શુક્રવારે ફરી સેનેટરી ઇન્સ્પેક્ટરનો ચાર્જ રાજેશ ભટ્ટને સોંપયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો