તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સામેના વાહનની લાઇટથી ડ્રાઇવરની આંખો અંજાતા ટેમ્પો 40 ફૂટ નીચે ખાડીમાં ખાબક્યો

બારડોલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક

વાલિયા તાલુકાના મીરપુર ગામે રહેતા ધર્મરાજ વસાવા ભાણેજ પ્રીતેશ વસાવા સાથે રેતી ભરેલુ ડમ્પર લઇ નવસારી ખાલી કરવા નીકળ્યા હતા. શુક્રવારે સવારે બારડોલી નવસારી રોડ પર તાજપોર બુજરંગ ગામની સીમમાં ડભોઇ ખાડીના પુલના વણાંકમાં અચાનક સામેથી કોઈ વાહન ફૂલ લાઈટ આવી જતા, ચાલકની આંખ રોશનીથી અંજાઈ ગઈ હતી, જેના કારણે ટર્ન માર્યા પછી કશું નહીં દેખાતા સ્ટેરીગનો કાબુ ગુમાવ્યો હતો. અને પુલની 18 ફૂટ જેટલી રેલિંગ તોડી ડમ્પર પુલની નીચે 40 ફૂટની છલાંગ મારી હતી. જેથી ઘવાયેલા ડ્રાઇવર અને ક્લિનરને સારવાર માટે સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો