તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:બારડોલી નગર ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોની વરણી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવા મોરચાનું સુકાન નિસર્ગ શાહને સોંપાયું

બારડોલી નગર ભાજપના યુવા મોરચાના નવા હોદ્દેદારોની વરણી જિલ્લા ભાજપ પ્રમુખ, નગર પ્રમુખ સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી તેમજ બારડોલીના સાંસદ સાથે પરામસ કરી સર્વાનુમતે કરવામાં આવી નવા હોદ્દેદદારોની વરણી કરાઇ હતી. બારડોલી નગર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે નિસર્ગભાઈ મહેતાની વરણી કરતાં તેમણે યુવા સંગઠન વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.

બારડોલી નગરના યુવા મોરચાના નવા હોદ્દેદારો

નિસર્ગભાઈ આર. મહેતાપ્રમુખ
ટીંકલભાઈ ડી. પટેલઉપપ્રમુખ
રાહુલભાઈ એમ. મરાઠેઉપપ્રમુખ
અર્જુનસિંહ બી. ગોહિલઉપપ્રમુખ
પ્રસાંતભાઈ એસ પટેલમહામંત્રી
ભવરભાઈ એસ.પટેલમંત્રી
અભિષેકભાઈ એસ.પટેલમંત્રી
જતીનભાઇ જી.પટેલમંત્રી
ભરતભાઇ પી. ભરવાડકોષાધ્યક્ષ
રાજેશભાઈ એસ. પટેલકાર્યાલય મંત્રી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...